રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
$150 $
$200 $
$250$
$100 $
રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી કોઇ $t_1$ સમયે $R_1$ છે અને પછી $ t_2 $ સમયે એકિટવિટી $R_2$ છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક હોય, તો............
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.
$37$ રૂથરફોર્ડને સમતુલ્ય
કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.
રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?