અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
માછલીઓ - રોટિફર્સ - સસ્તન - ગરોળી
સિંહ - ઉભયજીવી - માછલીઓ - મધમાખી
લીલ - ઉભયજીવી - પક્ષીઓ - મનુષ્ય
મધમાખી - રોટિફર્સ - પક્ષીઓ - ગરોળી
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?
લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?
નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?
એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?