વિધાન $1$ : પ્રથમ $n$ અયુગ્મ પ્રકૃતિક સંખ્યાઓનો વિચરણ $\frac{{{n^2} - 1}}{3}$ થાય
વિધાન $2$ : પ્રથમ $n$ અયુગ્મ પ્રકૃતિક સંખ્યાઓનો સરવાળો $n^2$ અને પ્રથમ $n$ અયુગ્મ પ્રકૃતિક સંખ્યાઓનો વર્ગોનો સરવાળો $\frac{{n\left( {4{n^2} + 1} \right)}}{3}$ થાય
વિધાન $1$ સાચું છે વિધાન $2$ ખોટું છે
વિધાન $1$ સાચું છે વિધાન $2$ સાચું છે પરંતુ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપતું નથી
વિધાન $1$ ખોટું છે વિધાન $2$ સાચું છે
વિધાન $1$ સાચું છે વિધાન $2$ સાચું છે અને વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપે છે
પ્રથમ $n $ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન = …….
જો આપેલ આવ્રુતિ વિતરણનો વિચરણ $50$ હોય તો $x$ ની કિમત મેળવો.
Class | $10-20$ | $20-30$ | $30-40$ |
Frequency | $2$ | $x$ | $2$ |
ધારોકે માહિતી
$X$ | $1$ | $3$ | $5$ | $7$ | $9$ |
આવૃતિ $(f)$ | $4$ | $24$ | $28$ | $\alpha$ | $8$ |
નો મધ્યક $5$ છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $m$ અને $\sigma^2$ હોય, તો $\frac{3 \alpha}{m+\sigma^2}=........$
વિચલ $x$ અને $u $ એ $u\,\, = \,\,\frac{{x\,\, - \,\,a}}{h}$વડે સંબંધીત હોય તો $\sigma_x$ અને $\sigma_u$ વચ્ચેનો સાચો સંબંધ $= …….$
જો $x_i $ નું પ્રમાણિત વિચલન $10$ હોય તો ($50 + 5x_i$)નું વિચરણ કેટલું હશે ?