$10\,^oC$ રહેલ $20\, g$ પાણી પરથી $100\,^oC$ વાળી વરાળ પસાર થાય છે. જ્યારે પાણીનું તાપમાન $80\,^oC$ થાય, ત્યારે તેમાં રહેલ પાણીનું દળ ($g$ માં) કેટલું હશે?
[પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\, cal\, g^{-1}\,^oC^{-1}$ અને વરાળની ગુપ્તઉષ્મા $= 540\, cal\, g^{-1}$ લો]
$24$
$31.5$
$42.5$
$22.5$
બરફની ગુપ્ત ઉષ્મા. $80 \;cal / gm$ છે. માણસ $60 \;gm$ જેટલો બરફ $1 \;minute$ મીનીટમાં ચાવીને ખાય છે તો તેનો પાવર ........ $W$
નીચેનામાંથી ક્યું પદાર્થ કેલોરીમીટર બનાવવા માટે ઉપયોગી છે?
$100 gm$ દળનો બ્લોક રફ સપાટી પર ગતિ કરે છે,તેનો વેગ $10\, m/s$ થી $5\, m/s$ થતાં ઉત્પન્ન થતી ઉષ્મા ....... $J$
સવારનો નાસ્તો $60 \,kg$ ના વ્યક્તિને $5000 \,cal$ આપે છે, વ્યક્તિની કાર્યક્ષમતા $30\%$ છે. તો નાસ્તામાંથી મેળવેલી ઊર્જાનો ઉપયોગ કરીને વ્યક્તિ ............ $m$ ઊંચાઈ સુધી ઉપર ચઢી શકે?
બરફનો એક ટુકડો $h$ ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત $\frac{1}{4}$ ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય ($km$ માં) કેટલું હશે?
[બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^5\; J/kg$ તથા $g=10\; N/kg $]