વંદામાં કાઈટીનની બનેલી રચનાઓ

  • A

    મુખાંગો, ઉપરી અને અધોકવચ, પાચનમાર્ગ

  • B

    પુચ્છશુળ, અન્નસંગ્રહાશય, શુક્રપિંડ

  • C

    જનનદ્રઢકો, પેષણીમાં દાંત, ઉપરી કવચ

  • D

    અધોકવચ, પુચ્છકંટીકા, માલ્પીધીયનનલીકા

Similar Questions

બાળવંદો .....તરીકે જાણીતી છે.

નેત્રિકા .........માં જોવા મળે છે.

માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.

નર જનન છિદ્ર વંદામાં કયાં ખૂલે?

વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?