1. MATTER IN OUR SURROUNDINGS
medium

ઉનાળામાં આપણે કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ ?

Option A
Option B
Option C
Option D

Solution

ગરમીના દિવસો (ઉનાળા)માં આપણે સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ કારણ કે સુતરાઉ કાપડમાં પાણી તેમજ પરસેવાનું અવશોષણ ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે. તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.