સ્થિરતાને એક પરિબળ (અવયવ) તરીકે લેતા, નીચે આપેલામાંથી ક્યા એક સાચા સંબંધની રજૂઆત છે?
$TlI > TlI _3$
$TlCl _3 > TlCl$
$\operatorname{InI}_3 > \ln I$
$AlCl > AlCl _3$
$Al$ એ બીજી કઈ ધાતુઓ સાથે મિશ્રધાતુ બનાવે છે ?
$AlF_3$ માત્ર $KF$ની હાજરીને કારણે $HF$ માં દ્રાવ્ય છે , તે કોની રચનાને કારણે છે?
એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણ આપો.
બોરિક એસિડનું હાઇડ્રોજન બંધ દર્શાવતું બંધારણ દોરો. તેને પાણીમાં ઉમેરતા કયો અણુ બનશે ? તે અણુમાં કયું સસ્પંદન થતું હશે ?
બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.