રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?

  • A

    $ {R_0} $

  • B

    $ \frac{2}{3}{R_0} $

  • C

    $ {R_0}/9 $

  • D

    $ {R_0}/6 $

Similar Questions

કોઈ સમયે બે રેડિયોએકિટવ તત્ત્વ $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસ સમાન છે. જો $ {X_1} $ અને $ {X_2} $ નો ક્ષયનિયતાંક અનુક્રમે $10\lambda $ અને $ \lambda $ છે, તો જ્યારે ન્યુકિલયસોનો ગુણોત્તરતેમના કેટલા સમય પછી $ {X_1} $ અને $ {X_2} $ ના ન્યુકિલયસનો ગુણોત્તર $\frac{1}{e}$ થાય?

  • [NEET 2022]

રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $5$ વર્ષ છે,તો $15$ વર્ષ પછી વિભંજીત ભાગ કેટલો થાય?

શરૂઆતમાં સમાન પરમાણુ ધરાવતા તત્ત્વના સરેરાશ જીવનકાળ $\tau$ અને $5\tau$ છે,તો ન્યુકિલયસની સંખ્યા વિરુધ્ધ સમયનો ગ્રાફ કેવો મળે?

  • [IIT 2001]

રેડિયોએક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જાતા ૠણ વિદ્યુતભારીત $\beta - $ કણો શું છે?

  • [AIPMT 2007]

રેડિયો ઍક્ટિવ ક્ષયનો નિયમ લખો.