રેડિયોએક્ટિવ નમૂનામાં શરૂઆતમાં $10^{20}$ અણુઓ છે. જેમાંથી $\alpha -$ કણનું ઉત્સર્જન થાય છે. ત્રીજા વર્ષ અને બીજા વર્ષમાં ઉત્સર્જાતા $\alpha -$ કણોનો ગુણોત્તર $0.3$ છે. તો પ્રથમ વર્ષમાં કેટલા $\alpha -$ કણોનું ઉત્સર્જન થયું હશે?

  • [AIEEE 2012]
  • A

    $3\times 10^{18}$

  • B

    $7\times 10^{19}$

  • C

    $5\times 10^{18}$

  • D

    $3\times 10^{19}$

Similar Questions

રેડિયોએકિટવ તત્ત્વ માટે વિભંજન દર $ \left( {\frac{{dN}}{{dt}}} \right) $ વિરુધ્ધ સમય $(t)$ નો ગ્રાફ કેવો મળે?

$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?

  • [AIEEE 2005]

બે રેડિઓએક્ટિવ પદાર્થો $X_1$ અને $X_2$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય હોય, તો કેટલા સમય પછી $X_1$ અને $X_2$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{e}$ થશે?

  • [AIPMT 2008]

$1.9$ વર્ષ અર્ધ આયુષ્યના $Th^{227}$ માં $1$ મિલિ ક્યુરી એક્ટિવીટી પેદા કરવા કેટલા ........... $\mu g$ જથ્થો જરૂરી છે?

નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?