- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
$M$ દળના ગ્રહની ફરતે ભ્રમણ કરતા $m$ દળના એક ઉપગ્રહને $R_{1}$ ની ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી બીજી $R_2\; (R_2 > R_1)$ ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે કેટલી વધારાની ગતિઊર્જા આપવી પડે?
A
$GMm\left( {\frac{1}{{{R_1}^2}} - \frac{1}{{{R_2}^2}}} \right)$
B
${{GMm}}\left( {\frac{1}{{{R_1}^{}}} - \frac{1}{{{R_2}^{}}}} \right)$
C
$2{{GMm}}\left( {\frac{1}{{{R_1}^{}}} - \frac{1}{{{R_2}^{}}}} \right)$
D
$\frac{1}{2}{{GMm}}\left( {\frac{1}{{{R_1}^{}}} - \frac{1}{{{R_2}^{}}}} \right)$
(AIPMT-2010) (AIIMS-2016)
Solution
$-\frac{GMm}{2R_1}+KE=-\frac{GMm}{2R_2}$
$KE=\frac{GMm}{2}\left[\frac{1}{R_1}-\frac{1}{R_2}\right]$
Standard 11
Physics
Similar Questions
medium