- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
ઉપગ્રહની બંધન-ઊર્જા એટલે શું ? તેનું સમીકરણ લખો.
Option A
Option B
Option C
Option D
Solution
ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાંથી હંમેશાં માટે અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઊર્જાને ઉપગ્રહની બંધન-ઉર્જા કહે છે. ઉપગ્રહની કુલ ઉર્જા $-\frac{ GM _{ E } m}{2 r}$ છે.
અનંત અંતરે કુલ ઉર્જા શૂન્ય હોય છે. તેથી ઉપગ્રહને અનંત અંતરે મોકલવા માટે જરૂરી ઓછામાં ઓછી ધન ઊર્જા + $\frac{ GM _{ E } m}{2 r}$ છે. આ ઊર્જાને ઉપગ્રહની બંધન-ઊર્જા કહે છે.
ઉપગ્રહની બંધન-ઊર્જા $=\frac{ GM _{ E } m}{2 r}$ જ્યાં $r= R _{ E }+h$ છે.
Standard 11
Physics