બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?
$ {A^2}B $
શૂન્ય
$ {A^2}B\sin \theta $
$ {A^2}B\cos \theta $
એક સદિશને $\vec{A}=3 \hat{i}+4 \hat{j}$ જેટલો માનાંક અને તે $\vec{B}=4 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં $x$ અને $y$ ધટક અનુક્રમે $x$ અને $3$ છે, જ્યાં $x=$___________છે.
$(\overrightarrow A - \overrightarrow B )$ અને $(\overrightarrow A \times \overrightarrow B )$ વચ્ચેનો ખૂણો કેટલો થાય? $(\overrightarrow{ A } \neq \overrightarrow{ B })$
જો બે સદિશો $\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}$ પરસ્પર લંબ હોય, તો $m$ નું મૂલ્ય ........ હશે.
જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો.