જો સદિશ $ 2\hat i + 3\hat j + 8\hat k $ એ સદિશ $ 4\hat j - 4\hat i + \alpha \hat k $ ને લંબ હોય, તો $ \alpha$ નું કેટલું હશે?
$-1$
$0.5$
$-0.5$
$1$
જો સદિશ $2\hat i + 3\hat j - \hat k$ એ સદિશ $ - 4\hat i - 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.
સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના વિકર્ણો ${3\hat i}\,\, + \,\,\hat j\,\, - \,\,2\hat k$ અને $\hat i\,\, - \,\,3\hat j\,\, + \;\,4\hat k$ છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.
બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો $ \theta $ છે. ત્રિ-ગુણાંક $ \overrightarrow A \cdot (\overrightarrow B \times \overrightarrow A)$ નું મૂલ્ય કેટલું થાય?
જો $\mathop {\text{A}}\limits^ \to $ અને $\mathop {\text{B}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો $\theta$ હોય તો, $\left( {\mathop {\text{B}}\limits^ \to \,\, \times \,\,\mathop {\text{A}}\limits^ \to } \right)\,\,.\,\,\mathop {\text{A}}\limits^ \to \,\,$ ગુણાકારની કિંમત કોને સમાન થાય છે ?
$\left( {\hat i\,\, + \;\,\hat j} \right)$ સદિશનો અનુક્રમે $X$ અક્ષ અને $Y$ અક્ષ સાથે બનતો ખૂણો ......