સંકર સંખ્યા $\sin \,\frac{{6\pi }}{5}\, + \,i\,\left( {1\, + \,\cos \,\frac{{6\pi }}{5}} \right)$ નો કોણાક મેળવો 

  • A

    $\frac{{6\pi }}{5}$

  • B

    $\frac{{5\pi }}{6}$

  • C

    $\frac{{9\pi }}{10}$

  • D

    $\frac{{2\pi }}{5}$

Similar Questions

જો $z$ =${i^{2i}}$ ,હોય તો $|z|$ ની કિમત મેળવો 

(જ્યાં $i$ =$\sqrt { - 1}$ )

$|z + i|\, = \,|z - i|$ થવા માટે $z$ એ . . . ... થાય.

જો $z$ એ સંકર સંખ્યા હોય , તો આપેલ પૈકી . . .  . સત્ય થાય.

જો $(x + iy)(1 - 2i)$ ની અનુબદ્ધ $1 + i$ હોય , તો . . . .

ધારોકે $A=\left\{\theta \in(0,2 \pi): \frac{1+2 i \sin \theta}{1-i \sin \theta}\right.$ શુદ્ધ કાલ્પનિક છે $\}$. તો $A$ ના ધટકોનો સરવાળો $........$ છે.

  • [JEE MAIN 2023]