$M $ દળનો બ્લોક $ K$  બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર સાથે અથડાવાથી સ્પિંગ્રનું સંકોચન $ L$ થાય છે.તો બ્લોકનું અથડામણ પછીનું મહત્તમ વેગમાન કેટલું થાય?

33-86

  • [AIEEE 2005]
  • A

    શૂન્ય 

  • B

    $ \frac{{M{L^2}}}{K} $

  • C

    $ \sqrt {MK} \,L $

  • D

    $ \frac{{K{L^2}}}{{2M}} $

Similar Questions

$2\; kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર $4\; m / s$ ના વેગથી ગતિ કરે છે. તે સામાન્ય સ્થિતિમાં રહેલી એક સ્પ્રિંગને દબાવે છે. આ દબાણ બ્લોક જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેનું ગતિક ઘર્ષણબળ $15 \;N$ અને સ્પ્રિંગ અચળાંક $10,000 \;N / m$ છે. તો સ્પ્રિંગ કેટલી દબાશે ($cm$ માં)?

  • [AIEEE 2007]

ચલિતબળનું ઉદાહરણ સમજાવો અને હૂકના નિયમનું સૂત્ર તારવો

સ્પ્રિંગ શરૂઆતમાં મૂળ સ્થિતિમાં છે, જ્યારે બ્લોકને મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગમાં મહતમ કેટલું તણાવબળ ઉત્પન્ન થશે?

  • [AIIMS 2019]

કોઈ સ્પ્રિંગ ને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક ની વચ્ચે સંકોચન કરવવામાં આવે છે. જ્યારે બ્લોક ને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેનો પ્રારંભિક વેગ $v_1$ and $v_2$ છે. સ્થિર થયા પહેલા બ્લોક દ્વારા કાપેલ અંતર અનુક્રમે $x_1$ અને $x_2$  હોય તો $\left( {\frac{{{x_1}}}{{{x_2}}}} \right)$ નો ગુણોત્તર શું થાય?

  • [AIEEE 2012]

જયારે સ્પિંગ્રને $0.02\;m$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે. હવે, તેને $0.1\;m$ સુધી ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?

  • [AIPMT 2003]