(x+1x23−x13+1−x−1x−x12)10 ના વિસ્તરણમાં x−5 નો સહગુણક મેળવો. જ્યાં x≠0,1
1
4
−4
−1
જો α>0,β>0 એવા મળે કે જેથી α3+β2=4 થાય અને (αx19+βx−16)10 ના વિસ્તરણમાં x થી સ્વત્રંત પદ 10k થાય તો k ની કિમત મેળવો
(x+a)n ના વિસ્તરણમાં છેલ્લેથી r મું પદ શોધો.
(y−1/6−y1/3)9 ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
(x−1x)18 ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
જો (x+1)n ના વિસ્તરણમાં x ની ઘાતના કોઈ પણ ત્રણ ક્રમિક પદોનો ગુણોત્તર 2:15:70 હોય તો ત્રણેય પદોના સહગુણોકની સરેરાસ મેળવો.