સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત માટે રેસ્ટીંટયુશન ગુણાંક $e$ કેટલો હોય છે?
$1$
$0$
$ \infty $
$-1$
$10\, {g}$ ની ગોળી $v$ વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને $100 \, {m} / {s}$ ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ $0.5\, {m}$ અને લોલકનું દળ $1\, {kg}$ છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ $v$ (${m} / {s}$ માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને ${g}=10\, {m} / {s}^{2}$)
$400\ kg$ની કાર $72 \ kmph$ ની ઝડપથી ગતિ કરે છે.તે તેજ દિશામાં જતાં $4000\ kg$ દળના ટ્રક કે જેની ઝડપ $ 9\ kmph$ છે,તેની સાથે અથડાય છે,અને કાર $18 \ kmph $ ની ઝડપે પાછી ફેંકાય છે,તો અથડામણ પછી ટ્રકની ઝડપ.....$kmph$
એક $M_1$ દળનો પદાર્થ $u$ ઝડપે સમક્ષિતિજ ગતિ કરી રહેલો પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલાં $M_2$ દળના બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. સાયું વિધાન પસંદ કરો.
જો એક પદાર્થ સ્થિર સ્થિતિએ રહેલા તેટલાજ દળના પદાર્થ સાથે અસ્થિતિ સ્થાપક રીતે અથડાય છે સંઘાત પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?
બે એક જ સરખા બૉલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું $V$ જેટલી ઝડપથી ગતિ કરતું બૉલ બેરિંગ સન્મુખ $(Head-On) $ અથડાય છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય, તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિ માં કયું પરિણામ શક્ય છે?