સદિશ $ A = 2\hat i + 3\hat j $ નો સદિશ $ \hat i + \hat j $ ની દિશામાંનો ઘટક

  • A

    $ \frac{5}{{\sqrt 2 }} $

  • B

    $ 10\sqrt 2 $

  • C

    $ 5\sqrt 2 $

  • D

    $ 5 $

Similar Questions

કોઈ સદિશ $\overrightarrow A $ ને વાસ્તવિક ધન સંખ્યા $\lambda $ વડે ગુણતા શું પરિણામ મળે છે ? 

જો $\left| {\vec  A } \right|\, = \,2$ અને $\left| {\vec  B } \right|\, = \,4$ હોય, તો કોલમ $-II$માં આપેલા ખૂણાને અનુરૂપ કોલમ $-I$માં આપેલા યોગ્ય સંબંધ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,0$ $(i)$ $\theta = \,{0^o}$
$(b)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,+8$ $(ii)$ $\theta = \,{90^o}$
$(c)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,4$ $(iii)$ $\theta = \,{180^o}$
$(d)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,-8$ $(iv)$ $\theta = \,{60^o}$

બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરો. 

$\hat i\,\, + \;\,\hat j\,$ સાથેનો $3\hat i\,\, + \;\,4\hat j$ નો  ઘટક ક્યો છે ?

જો $\overrightarrow A \times \overrightarrow B=\overrightarrow B \times \overrightarrow A$ , તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIEEE 2004]