રેડિયોએકિટવ તત્ત્વની એકિટીવીટી વિરુધ્ધ ન્યુકિલયસની સંખ્યાનો આલેખ કેવો મળે?
(b)$\left| {\frac{{dN}}{{dt}}} \right| = \lambda N$==> $\left| {\frac{{dN}}{{dt}}} \right| \propto N$
પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ……..દિવસ લાગે?
$Curie$ એ શેનો એકમ છે?
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $10\lambda $ અને $\lambda $ છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})$ થવા કેટલો સમય લાગે?
બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર …………. થશે
ન્યુક્લિયર દ્રવ્ય $A$ નું રૂપાંતર ન્યુક્લિયર દ્રવ્ય $B$ માં થાય છે અને ન્યુક્લિયર દ્રવ્ય $B$ નું રૂપાંતર સ્થાયી ન્યુક્લિયસ $C$ માં થાય છે. તો $B$ ના ન્યુક્લિયસનો સમય સાથેના ફેરફારનો આલેખ કેવો થાય?(${t}=0$ સમયે ${B}$ ના ન્યુક્લિયસ નથી તેમ ધારો)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.