- Home
- Standard 12
- Physics
13.Nuclei
medium
$280$ દિવસ પછી એકિટીવીટી $6000 \,dps$ અને ત્યાર પછીના $140$ દિવસ પછી એકિટીવીટી $3000\, dps$ હોય,તો શરૂઆતની એકિટીવીટી કેટલી હશે?
A
$6000\, dps$
B
$9000 \,dps$
C
$3000 \,dps$
D
$24000\, dps$
(IIT-2004)
Solution
અહીં, રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી $140$ દિવસમાં $6000\, dps$ થી ઘટીને $3000 \,dps$ થાય છે, અર્થાત $T$ અડધી થાય છે.
તેથી નમૂનાનો અર્ધઆયુ $140$ દિવસ થાય.
$280 $ દિવસ દિવસ = $(2 × 140) $ દિવસ $ = {2^{{\tau _{\frac{1}{2}}}}}$
તેથી બે અર્ધઆયુ પહેલાં નમૂનાની ઍક્ટિવિટી = $2^2 \times$ હાલની ઍક્ટિવિટ
$\therefore$ પ્રારંભમાં ઍક્ટિવિટી $= 22 × 6000 = 24000 \,dps$
Standard 12
Physics