$P = \frac{{{B^2}{l^2}}}{m}$ નું પારિમાણીક સૂત્ર શું થાય?,
જયાં $B$ = ચુંબકીય ક્ષેત્ર, $l$ = લંબાઇ ,$m$ =દળ

  • A
    $ML{T^{ - 3}}$
  • B
    $M{L^2}{T^{ - 4}}I^{-2}$
  • C
    ${M^2}{L^2}{T^{ - 4}}I$
  • D
    $ML{T^{ - 2}}{I^{ - 2}}$

Similar Questions

ઘનતાનું પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણો લખો. 

નીચે આપેલ ચાર રાશિમાંથી કઈ રાશિ પરિમાણ ધરાવતો અચળાંક છે?

નીચે બે કથનો આપેલા છે.
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  • [JEE MAIN 2024]

જો $E$ અને $G$ એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો $\frac{\mathrm{E}}{\mathrm{G}}$નું પરિમાણ $.....$ થશે.

  • [NEET 2021]

કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય?

  • [JEE MAIN 2013]