વાયુના સાર્વત્રિક અચળાંકનું પરિમાણિક સૂત્ર શું થાય?

  • A
    $[M{L^2}{T^{ - 2}}{\theta ^{ - 1}}]$
  • B
    $[{M^2}L{T^{ - 2}}\theta ]$
  • C
    $[M{L^3}{T^{ - 1}}{\theta ^{ - 1}}]$
  • D
    None of these

Similar Questions

નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે? 

નીચેનામાંથી કઈ રાશીને એકમ છે પણ પરિમાણ નથી?

કદ સ્થિતિસ્થાપકતાનું પારિમાણિક સૂત્ર શું થાય?

વિજભારનું પારિમાણિક સૂત્ર શું થાય?

પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર શું થાય?