ધારો કે $[{\varepsilon _0}]$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી અને $[{\mu _0}]$ એ શૂન્યાવકાશ ની પરમીએબીલીટી દર્શાવે છે. જો $M =$ દળ , $L =$ લંબાઈ , $T =$ સમય અને $I =$ વિદ્યુતપ્રવાહ, તો ....
રાશિ $A$ અને $B$ વચ્ચેનો સંબંધ $m = A/B$ મુજબ આપી શકાય જ્યાં $m$ રેખીય ઘનતા અને $A$ બળ હોય તો $B$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?