વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રનું એમ્ટિટ્યુડ $I V/m $ છે. તરંગની આવૃત્તિ $5×10^{14 } Hz$ છે. તરંગ $z$-અક્ષ તરફ પ્રસરણ પામે છે. વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઊર્જા ઘનતા જૂલ/ $m^3$ માં કેટલી થશે?
$3.1× 10^{-12 } J/m^{2}$
$1.41× 10^{-12 } J/m^{2}$
$2.2 × 10^{-12} J/m^{2}$
$3.4 × 10^{-12 } J/m^{2}$
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2× 10^{10 } Hz$ આવૃત્તિએ અને $48 \,V/m$ કંપ વિસ્તાર પર દોલન કરે છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો.
શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?
જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ ડાઈઈલેકટ્રીક માધ્યમમાં પસાર થાય ત્યારે નિર્ગમન પામતા તરંગની ......
એક રેડિયો ટ્રાન્સમીટર $830\, kHz$ જેટલી આવૃતિનું પ્રસરણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે $4.82\times10^{-11}\,T$ જેટલુ ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તો તેનું વિદ્યુતક્ષેત્ર અને તરંગલંબાઈ અનુક્રમે કેટલા હશે?
વિધુતચુબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર $B_y = B_m\,sin\,(kz -\omega t)$ એ $y-$ અક્ષ ને સમાંતર છે. તો તરંગનું પ્રસરણ અને વિધુતક્ષેત્ર ની દોલન ની દિશા