રેડિયો ઍક્ટિવિટી એ શાથી ન્યુક્લિયર ઘટના છે ? 

Similar Questions

બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2:3$ છે. તેનું અર્ધ -આયુષ્ય અનુક્રમે $2$ કલાક અને $3$ કલાક છે. $12$ કલાક બાદ તેમની એક્ટીવીટીનો ગુણોત્તર .......થશે.

બે રેડિયોએક્ટિવ નમૂનાઓ $A$ અને $B$ નાં અર્ધઆયુ અનુક્રમે $T_1$ અને $T_2\left(T_1\,>\,T_2\right)$ હોય $t=0$, Aની એક્ટિવિટી કરતા $B$ ની એક્ટિવિટી કરતાં બમણી છે. તેઓની એક્ટિવિટી સમાન થાય ત્યારબાદ સમય.

$30$ મિનિટ અર્ધ આયુષ્ય ધરાવતો રેડિયો એક્ટિવ પદાર્થના ઉત્સર્જન વિકિરણનું માપન ગાઈગર મુલર કાઉન્ટર દ્વારા થાય છે. $2$ કલાકમાં કાઉન્ટ દર ઘટીને $5$ વિખંડન/સે. થાય ત્યારે પ્રારંભિક વિખંડનનો દર શોધો.

રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

રેડિયોએક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જાતા ૠણ વિદ્યુતભારીત $\beta - $ કણો શું છે?

  • [AIPMT 2007]