સમીકરણ $\sqrt {(x + 1)} - \sqrt {(x - 1)} = \sqrt {(4x - 1)} $, $x \in R$ ને .. . .
એક ઉકેલ
બે ઉકેલ
ચાર ઉકેલ
એકપણ ઉકેલ શક્ય નથી
${4 \over {1 + \sqrt 2 - \sqrt 3 }} = $
$2\sqrt 3 - \sqrt 7 $ નો સંમેય કારક અવયવ મેળવો.
જો $x + \sqrt {({x^2} + 1)} = a,$ તો $x =$
$\sqrt {(50)} + \sqrt {(48)} $ નું વર્ગમૂળ મેળવો.
$\sqrt {(3 + \sqrt 5 )} = . .$ .