તરંગના વેગનું સમીકરણ $ Y = A\sin \omega \left( {\frac{x}{v} - k} \right) $ ,જયાં $ \omega $ કોણીય વેગ અને $v$ રેખીય વેગ હોય,તો $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?

  • A

    $ LT $

  • B

    $ T $

  • C

    $ {T^{ - 1}} $

  • D

    $ {T^2} $

Similar Questions

પારિમાણિક વિશ્લેષણ એટલે શું  ? પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ લખો.

નીચે પૈકી કયું પારિમાણિકની દ્રષ્ટિએ સાચું છે?

યાદી $- I$ સાથે $-II$ ને સરખાવો અને સાચો જવાબ પસંદ કરો.

યાદી - I

યાદી - II

 (A) સ્પ્રિંગ  અચળાંક

 (1) $M^1L^2T^{-2}$

 (B) પાસ્કલ

 (2) $M^0L^0T^{-1}$

 (C) હર્ટઝ

 (3) $ M^1L^0T^{-2}$

 (D) જૂલ

 (4) $M^1L^{-1}T^{-2}$

સૂત્ર $X = 5YZ^2$, $X$ અને $Z$ ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો $SI$ એકમ પધ્ધતિમાં $Y$ નું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2019]

$\frac{\mathrm{B}^{2}}{2 \mu_{0}}$ નું પારિમાણ શું થાય?

જ્યાં $\mathrm{B}$ એ ચુંબકીયક્ષેત્ર અને $\mu_{0}$ એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબીલીટી છે.

  • [JEE MAIN 2020]