આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે?
$R$ એ $Z$ પર $R = \{ (a,b):a,b \in Z,a - b$ એ પૂર્ણક છે. $\} $ દ્વારા વ્યાખ્યાયિત છે. $R$ નો પ્રદેશ અને વિસ્તાર મેળવો.
જો $A=\{x, y, z\}$ અને $B=\{1,2\}$ તો $A$ થી $B$ ના સંબંધોની સંખ્યા શોધો.
પ્રાકૃતિક સંખ્યાગણ પર સંબંધ $R$ એ $\{(a, b) : a - b = 3\}$ દ્વારા વ્યાખ્યાયિત હોય તો $R=$
જો $R$ એ $Q$ થી $Q$ પરનો $R=\{(a, b): a, b \in Q$ અને $a-b \in Z \}$ થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. તો બતાવો કે, પ્રત્યેક $a \in Q$ માટે, $(a, a) \in R$