અનંત સમગુણોતર શ્નેણીનુ પ્રથમ પદ $x$ હોય અને શ્રેણીનેા સરવાળો $5$ હોય તો

  • [IIT 2004]
  • A

    $0 \le x \le 10$

  • B

    $0 < x < 10$

  • C

    $ - 10 < x < 0$

  • D

    $x > 10$

Similar Questions

સમગુણોત્તર શ્રેણી $3, \frac{3}{2}, \frac{3}{4}, \ldots$ ના પ્રથમ કેટલાં પદોનો સરવાળો $\frac{3069}{512}$ થાય ? 

બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતાં છ ગણો હોય, તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર $(3+2 \sqrt{2}):(3-2 \sqrt{2})$ થાય.

જો સમીકરણ $x^5 - 40x^4 + px^3 + qx^2 + rx + s = 0$ના બીજો સમગુણોત્તર શ્રેણીમાં હોય અને તેમના વ્યસ્તનો સરવાળો $10$ થાય તો $\left| s \right|$ ની કિમત મેળવો 

સમગુણોત્તર શ્રેણીનાં ત્રણ પદનો સરવાળો $19$ અને ગુણાકાર $216$ હોય, તો આ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર...... છે.

$0.\mathop {423}\limits^{\,\,\,\, \bullet \,\,\, \bullet \,}  = $

  • [IIT 1973]