દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?
મીનાર્ચી
મેનોપોઝ
અંડપાત
ગર્ભસ્થાપન
સ્ત્રીઓમાં ગર્ભકોઠી કોથળી
પ્રાથમિક પ્રજનન અંગ એ દ્વિતીય પ્રજનન અંગ કરતાં જુદું પડે છે. નીચેનાં બધાં કરતાં
નીચેની રચનાનું નામ આપો.
દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે ?
નરની ફળદ્રુપતા માટે અધિવૃષણ નલિકાનું શું મહત્ત્વ છે ?