હુકના નિયમનું પાલન થાય ત્યાં સુધીના ગાળા માટે તાર માટે એક ગ્રાફ દર્શાવેલ છે તો આ ગ્રાફ માં $P$ અને $Q$ શું હશે $?$

49-11

  • A

    $P =$ લગાવેલું બળ , $Q$ $=$ લંબાઇનો વધારો

  • B

    $P =$ લંબાઇનો વધારો, $Q =$ લગાવેલું બળ

  • C

    $P =$ લંબાઇનો વધારો, $Q =$ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા

  • D

    $P =$ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા, $Q =$ લંબાઇનો વધારો

Similar Questions

કોલમ $-I$માં બે આલેખો અને કોલમ $-II$ તે કોનો આલેખ છે તે બતાવેલ છે, તો તેમને યોગ્ય રીતે જોડો :

કોલમ $-I$  કોલમ $-II$ 
$(a)$ image $(i)$ $A$ બટકણો છે.
$(b)$ image $(ii)$ $A$ તન્ય છે.
  $(iii)$ $B$ બટકણો છે.
  $(iv)$ $B$ તન્ય છે.

તાર માટે પ્રતિબળ વિરુધ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે,તો તારનો યંગ મોડયુલસ $(N/m$${^2}$ મા $)$ કેટલો થાય?

નીચેના ગ્રાફમાં એક પાતળા તાર માટે બે તાપમાન $T_1$ અને $T_2$ માટે પ્રતિબળ વિરુદ્ધ લંબાઈમાં થતો ફેરફાર દર્શાવેલ છે તો તે શું દર્શાવે છે $?$

ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે. ગ્રાફના ક્યાં બિંદુ સુધી હુકના નિયમનું પાલન થાય $?$

યંગ મોડ્યુલસના પ્રયોગના મૂલ્યો પરથી એક ગ્રાફ દોરવામાં આવ્યો છે જે નીચે દર્શાવેલ છે. જેના $X$ અને $Y$ અનુક્રમે શું હોવું જોઈએ $?$