${\left( {x\sin \theta  + \frac{{\cos \theta }}{x}} \right)^{10}}$  ના વિસ્તરણમાં અચળ પદની મહત્તમ કિમત મેળવો 

  • A

    $^{10}C_5$

  • B

    $2^5$

  • C

    $2^5 · ^{10}C_5$

  • D

    $\frac{{^{10}{C_5}}}{{{2^5}}}$

Similar Questions

${\left( {x - \frac{1}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.

જો $\left(\alpha x^3+\frac{1}{\beta x}\right)^{11}$ માં $x^9$ નો સહગુણક અને $\left(\alpha x-\frac{1}{\beta x^3}\right)^{11}$ માં $x^{-9}$ નો સહગુણક સરખા હોય,તો $(\alpha \beta)^2=........$

  • [JEE MAIN 2023]

${\left( {{x^4} - \frac{1}{{{x^3}}}} \right)^{15}}$ ના વિસ્તરણમાં ${x^{32}}$ નો સહગુણક મેળવો.

કોઈક $n \neq 10$ માટે, ધારો કે $(1+ x )^{ n +4}$ નાં દ્વિપદી વિસ્તરણમાં પાંચ માં, છઠ્ઠા તથા સાત માં પદોનાં સહગુણકો સમાંતર શ્રેણી $(A.P.)$ માં છે. તો ( $1+ x )^{n+4}$ નાં વિસ્તરણમાં મહત્તમ સહગુણ ______ છે.

  • [JEE MAIN 2025]

દ્રીપદી  $\left(2 x^{r}+\frac{1}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણમાં જો અચળ પદ $180$ હોય તો $r$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]