રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.
$3200$
$4800$
$2319$
$4217$
રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુ
બે રેડિયોએક્ટિવ સમસ્થાનિકો $P$ અને $Q$ ના અર્ધાયુ અનુક્રમે $10$ મિનિટ અને $15$ મિનિટ છે. પ્રારંભમાં તાજો તૈયાર કરેલ દરેક આઈસોટોપનો નમૂનો સમાન પરમાણ્વીય સંખ્યા ધરાવે છે. $30$ મિનિટ બાદ ગુણોત્તર, $\frac{\text { number of atoms of } P}{\text { number of atoms of } Q}$
કોઇ રેડિયો એકિટવ નમુનાની એકિટવિટી $ t=0$ સમયે $N_0$ સંખ્યા પ્રતિ મિનિટ અને $ t=5$ મિનિટ સમયે તે $\frac{{N_0}}{e}$ સંખ્યા પ્રતિ મિનિટ છે. કયા સમયે (મિનિટમાં) તેની એકિટવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડઘા મૂલ્ય જેટલી થાય?
$t = 0$ સમયે એક્ટિવિટી $N_0$ છે. $t = 5$ મિનિટ એ એક્ટિવિટી $N_0/e$ છે. તો તત્વનો અર્ધઆયુ (મિનિટ)
રેડિયોએકિટવ તત્ત્વનો ક્ષય-નિયતાંક $ \beta $ છે,તો અર્ધઆયુ અને સરેરાશ જીવનકાળ કેટલો થાય?
$(log_e \,2 =ln\,2)$