ન્યુક્લિયર તત્વ ${x}$ નો અર્ધઆયુષ્ય સમય તે બીજા $y$ તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......

  • [JEE MAIN 2021]
  • A

    ${x}$ નો ક્ષય ${y}$ કરતાં ઝડપથી થાય

  • B

    ${y}$ નો ક્ષય ${x}$ કરતાં ઝડપથી થાય

  • C

    શરૂઆતમાં $x$ અને $y$ સમાન દરથી ક્ષય પામે અને પછી ક્ષય દર બદલાય

  • D

    $x$ અને $y$ હમેશા સમાન દરથી ક્ષય પામે

Similar Questions

એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના $\left(\frac{1}{8}\right)$ ગણી થતાં $30$ વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?

  • [JEE MAIN 2021]

$3/4\,s$ સમયમાં એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે, તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.

રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........

રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20 \%$ થી $80 \%$ વિભંજન થતાં .......... મિનિટ નો સમય લાગે?

રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે, જો $t_{1}$ સમયે $\frac{1}{3}$ નું વિભંજન અને $t_{2}$ સમયે $\frac{2}{3}$ નું વિભંજન થતું હોય તો, $\left(t_{2}-t_{1}\right)$ સમય શું હશે ? (મિનિટ માં)

  • [AIIMS 2018]