$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી થી અનંત અંતરે લઇ જવા માટે કેટલી ગતિઉર્જા આપવી પડે?[$R =$ પૃથ્વીની ત્રિજયા ]
$mgR/2$
$2\, mgR$
$mgR$
$mgR/4$
(c) $\frac{1}{2}mv_e^2 = \frac{1}{2}m\,\,2gR = mgR$
$1\,kg$ દળ ધરાવતા પદાર્થ માટે તેને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ લઈ જતાં તેણે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઊર્જા $……MJ$ થશે.( $g =10 ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા = $6400\,km )$
$M$ દળ અને $R$ ત્રિજ્યાના પોલા ગોળાના કેન્દ્રથી $r$ અંતરે $m$ દળનો કણ પડેલો છે.તો ગુરુત્વસ્થિતિઉર્જા $ U\,(r)$ વિરુદ્ધ $r$ નો ગ્રાફ નીચે પૈકી કયો થાય?
જો $r $ ત્રિજ્યાની પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ $g$ હોય તો પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર માથી બહાર જવા કેટલો વેગ આપવો પડે?
પૃથ્વીની આસપાસ ગતિ કરતાં ઉપગ્રહ માટે નીચેના આલેખનો આકાર જણાવો.
$(a)$ $KE$ $\to $ કક્ષીય ત્રિજ્યા $R$
$(b)$ $PE$ $\to $ કક્ષીય ત્રિજ્યા $R$
$(c)$ કુલ ઊર્જા $E$ $\to $ કક્ષીય ઊર્જા $R$
$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી રિંગની અક્ષ પર કેન્દ્ર $C$ થી $r$ અંતરે એક કણ મૂકેલો છે.જ્યારે તેને મુક્ત કરવામાં આવે ત્યારે તે ગુરુત્વાકર્ષણને કારણે રિંગના કેન્દ્ર $C$ પાસે પહોચે તો $C$ આગળ તેનો વેગ કેટલો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.