જયારે તાર પર $4N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $a$ છે.જયારે $5N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $b$ છે.તો જયારે $9N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ કેટલી થાય?

  • A

    $a - b$

  • B

    $5b - 4a$

  • C

    $2b - \frac{1}{4}a$

  • D

    $4a - 3b$

Similar Questions

એક તાર જેના આડછેડનું ક્ષેત્રફળ $4 \;mm^2$ છે તેના પર વજન લટકાવતા તેની લંબાઈમાં $0.1 \,mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાંથી બનાવેલા તાર જેની લંબાઈ પહેલા તાર જેટલી પરંતુ આડછેડનું ક્ષેત્રફળ $8 \;mm^2$ હોય તેના પર સમાન બળ લગાવતા તેની લંબાઈ ......... $mm$ વધે.

છો $A$ નાં તારમાં $L$ લંબાઈના તારનું વિસ્તરઝ $\ell$ બરાબર હોય તો તેના જેવા બીજા સમાન તારમાં $B$ માં વિસ્તરણ

$20 \times {10^8}N/{m^2}$ નું પ્રતિબળ લગાવતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થઈજતી હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હશે?

સ્ટીલ માટે આંતરઆણ્વિય અંતર $3.0Å$ છે અને ${Y_{steel}}$= $20 \times {10^{10}}N/{m^2}$ તો બળ અચળાંક કેટલો હોય $?$

દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ સમજાવતું ક્રેઈનનું ઉદાહરણ સમજાવો.