- Home
- Standard 11
- Physics
8.Mechanical Properties of Solids
easy
એક તારની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેની બંને બાજુના છેડા પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ નો વધારો થાય તો નીચેના માથી શું સાચું છે ?
A
લંબાઈમાં થતો વધારો લંબાઈ $L$ ના વ્યસ્ત પ્રમાણમાં હોય
B
લંબાઈમાં થતો વધારો આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય
C
લંબાઈમાં થતો વધારો આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય
D
લંબાઈમાં થતો વધારોયંગ મોડયુલસના સમપ્રમાણમાં હોય
Solution
(c) $l = \frac{{FL}}{{YA}} \Rightarrow l \propto \frac{1}{A}$
Standard 11
Physics
Similar Questions
hard