શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
$\frac{1}{{35}}$
$\frac{1}{{14}}$
$\frac{1}{{15}}$
એકપણ નહિ.
છ છોકરા અને છ છોકરી ને એક હારમાં બેસાડવામાં આવે છે.છેાકરા અને છોકરીઓ ક્રમિક આવે તેની સંભાવના મેળવો.
સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની થોકડીમાંથી યાદચ્છિક રીતે $4$ પત્તાં ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલાં પત્તાંમાં $3$ ચોકટના અને એક કાળીનું પતું હોય એ ઘટનાની સંભાવના કેટલી ?
એક થેલીમાં $6$ સફેદ અને $4$ કાળા દડાઓ છે.એક પાસાને એક વાર ફેંકવામાં આવે છે અને પાસા પર આવેલ સંખ્યા જેટલી સંખ્યામાં દડાઓ થેલીમાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. લેવામાં આવેલ તમામ દડાઓ સફેદ હોવાની સંભાવના $.......$ છે.
જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં બધા બાદશાહનો સમાવેશ હોય એ ઘટનાની સંભાવના શોધો.
$22$ મી સદીના વર્ષને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો $53$ રવિવાર હોય, તેવા વર્ષની સંભાવના કેટલી થાય ?