ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
ગજિયા ચુંબકની અક્ષ પર $x $ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે ચુંબકીયક્ષેત્ર સમાન હોય,તો $ x $ અને $ y$ નો ગુણોત્તર કેટલો થાય?
ચુંબક $SN$ની ચુંબકીયક્ષેત્ર રેખાઓનું નિરૂપણ .....
ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
એક નાના ગજિયાચુંબકની મેગ્નેટીક મોમેન્ટ $0.48\; J \;T ^{-1}$ છે. ચુંબકના કેન્દ્રથી $10 \,cm$ અંતરે
$(a)$ ચુંબકની અક્ષ પર,
$(b)$ તેની વિષુવરેખા (લંબ દ્વિભાજક) પર, ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીયક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો.
“વિધુત” અને “ચુંબકત્વ”ની સામ્યતા લખો.