બે ગજિયા ચુંબકને $d $ અંતરે સમઅક્ષિય મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય?
$ d $
$ {d^2} $
$ \frac{1}{{{d^2}}} $
$ {d^4} $
સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.
વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ $4 \times 10^{-5}\, T$ જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^6\, m$ જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે?
ગજિયા ચુંબકની અક્ષ પર $x $ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે ચુંબકીયક્ષેત્ર સમાન હોય,તો $ x $ અને $ y$ નો ગુણોત્તર કેટલો થાય?
નીચે આપેલા ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન જણાવો.
$(i)$ ઉત્તર ધ્રુવ
$(ii)$ દક્ષિણ ધ્રુવ
ચુંબકત્વ અને સ્થિતવિધુત માટેના નિયમ વચ્ચેનો તફાવત શું છે? તે જણાવો