એક કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના મધ્યક તથા વિચરણ અનુક્રમે $10$ અને $4$ છે. ત્યાર બાદ, એક વિદ્યાર્થીના ગુણ $8$ થી વધારીને $12$ કરવામાં આવે છે. જો ગુણનો નવો મધ્યક $10.2$ હોય, તો તેમનું નવું વિચરણ $...............$ થશે.
$4.04$
$4.08$
$3.96$
$3.92$
વીસ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે.પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન $8$ ખોટું છે. ખોટા અવલોકનને બદલે $12$ મૂકવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો.
$a, a + d, a + 2d, ……, a + 2nd$ શ્રેણીનું વિચરણ શોધો.
જો $x_i $ નું પ્રમાણિત વિચલન $10$ હોય તો ($50 + 5x_i$)નું વિચરણ કેટલું હશે ?
ગ્રૂપના પહેલા સેમ્પલમાં કુલ $100$ વસ્તુ છે કે જેનો મધ્યક $15$ અને પ્રમાણિત વિચલન $3 $ છે અને જો પૂરા ગ્રૂપમાં કુલ $250$ વસ્તુ છે કે જેનો મધ્યક $15.6$ એન પ્રમાણિત વિચલન $\sqrt{13.44}$ હોય તો બીજા સેમ્પલનું પ્રમાણિત વિચલન મેળવો.
$50 $ મધ્યક વાળા $10$ અવલોકનોના વિચલનના વર્ગનો સરવાળો $250 $ હોય તો વિચરણનો ચલનાંક કેટલો થાય ?