જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.

  • A

    $\sigma$

  • B

    $\sigma$ + $\lambda$

  • C

    $\sigma$ $^2$

  • D

    $\sigma$ $^2$ + $\lambda$

Similar Questions

$2, 4, 6, 8, 10$ નું વિચરણ શોધો.

આપેલ અવલોકન $: 10, 14, 11, 9, 8, 12, 6$ નો ચલનાંક મેળવો.

પ્રથમ $n$ પ્રાકૂર્તિક સંખ્યાનું વિચરણ $10$ છે અને પ્રથમ $m$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ $16$ હોય તો $m + n$ મેળવો.

  • [JEE MAIN 2020]

બિંદુ $c$  આગળ $x_1, x_2 ……, x_n$ અવલોકનોના ગણનો મધ્યક વર્ગ વિચલન $\frac{1}{n}\,\,\sum\limits_{i\, = \,1}^n {{{({x_i}\, - \,\,c)}^2}} $વડે દર્શાવાય છે. $-2$  અને $2 $ નાં મધ્યક વર્ગ વિચલન અનુક્રમે $18$ અને $10$  હોય, તો આ ગણના અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધો.

$100$ અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $3 $ છે. પછીથી જાણ થાય છે કે ત્રણ અવલોકનો $21, 21$ અને $18$ ખોટાં હતાં. આ ખોટાં અવલોકનોને દૂર કરવામાં આવે તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.