ત્રણ અવલોકન $a, b$ અને $c$ આપેલ છે કે જેથી $b = a + c $ થાય છે. જો $a +2$ $b +2, c +2$ નું પ્રમાણિત વિચલન $d$ હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે $?$
$b^{2}=3\left(a^{2}+c^{2}\right)+9 d^{2}$
$b^{2}=a^{2}+c^{2}+3 d^{2}$
$b^{2}=3\left(a^{2}+c^{2}+d^{2}\right)$
$b ^{2}=3\left( a ^{2}+ c ^{2}\right)-9 d ^{2}$
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ માટે મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો.
વર્ગ | $30-40$ | $40-50$ | $50-60$ | $60-70$ | $70-80$ | $80-90$ | $90-100$ |
આવૃત્તિ |
$3$ | $7$ | $12$ | $15$ | $8$ | $3$ | $2$ |
$30$ વસ્તુઓને અવલોકવામાં આવે છે જેમાંથી $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} - d$, $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} $ અને બાકી રહેલ $10$ દરેક વસ્તુઓ માટે $\frac{1}{2} + d$ છે જો આપેલ માહિતીનો વિચરણ $\frac {4}{3}$ હોય તો $\left| d \right|$ =
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.
સંખ્યાઓ $a, b, 8, 5, 10 $ નો મધ્યક $6$ અને વિચરણ $6.80 $ હોય તો નીચે આપેલ પૈકી કઇ એક $a $ અને $b $ માટે શક્ય કિંમત છે ?
આવુતિ વિતરણ
$X$ | $c$ | $2c$ | $3c$ | $4c$ | $5c$ | $6c$ |
$f$ | $2$ | $1$ | $1$ | $1$ | $1$ | $1$ |
નુંવિચરણ જો $160$ હોય તો $\mathrm{c} \in \mathrm{N}$ નું મૂલ્ય ............ છે.