અવલોકન $a,b,8,5,10 $ નો મધ્યક $ 6$ છે અને વિચરણ $6.80 $ છે. તો નીચે આપેલ પૈકી એક $a$  અને $b$  શકય કિંમત થશે.

  • [AIEEE 2008]
  • A

    $a=0 ,b=7$

  • B

    $a=5 ,b=2$

  • C

    $a=1 ,b=6$

  • D

    $a=3 ,b=4$

Similar Questions

બે માહિતી ગણ પૈકી દરેકનું કદ $5$ છે. જો વિચરણો $4$  એ $5$ આપેલું હોય અને તેમને અનુરૂપ મધ્યકો અનુક્રમે $2$ અને $4$ હોય તો, સંયુક્ત માહિતીના ગણનું વિચરણ કેટલું થાય ?

જો $n$ અવલોકનો $x_1, x_2,.....x_n$ એવા છે કે જેથી $\sum\limits_{i = 1}^n {x_i^2}  = 400$ અને $\sum\limits_{i = 1}^n {{x_i}}  = 100$ થાય તો નીચેનામાંથી $n$ ની શકય કિમત મેળવો. 

અવલોકનો $^{10}C_0$ , $^{10}C_1$ , $^{10}C_2$ ,.... $^{10}C_{10}$ નો વિચરણ મેળવો. 

જે શ્રેણીનું પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદો માટે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો 

પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો. 

  • [JEE MAIN 2019]