$3,7,12, a, 43-a$ નું વિચરણ, એક પ્રાકૃતિક સંખ્યા થાય તેવા $a \in N$ ના મૂલ્યોની સંખ્યા $\dots\dots\dots$ છે. (મધ્યક $=13$)
$0$
$2$
$5$
અનંત
પ્રથમ $50 $ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ .. . . . . .છે.
જો એક વિતરણ માટે $\Sigma(x-5)=3, \Sigma(x-5)^{2}=43$ અને વસ્તુઓની સંખ્યા $18$ હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો
$8$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $10$ અને $13.5$ છે જો તેમાંથી $6$ અવલોકનો $5,7,10,12,14,15,$ હોય તો બાકી રહેલા બીજા બે અવલોકનોનો ધન તફાવત ........... થાય
પ્રથમ પ્રાકૃતિક $n$ સંખ્યાઓ માટે પ્રમાણિત વિચલન મેળવો
$100$ અવલોકનોના સમૂહનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $3 $ છે. પછીથી જાણ થાય છે કે ત્રણ અવલોકનો $21, 21$ અને $18$ ખોટાં હતાં. આ ખોટાં અવલોકનોને દૂર કરવામાં આવે તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.