જો $\log x:\log y:\log z = (y - z)\,:\,(z - x):(x - y)$ તો
${x^y}.{y^z}.{z^x} = 1$
${x^x}{y^y}{z^z} = 1$
$\root x \of x \,\root y \of y \root z \of z = 1$
એકપણ નહીં
જો $y = {\log _a}x$ એ વ્યાખ્યાતીત હોય તો $'a'$ એ . . . હોવો જોઈએ.
જો ${\log _{0.04}}(x - 1) \ge {\log _{0.2}}(x - 1)$ તો $x$ ની .. . . . અંતરાલમાં છે.
$\log ab - \log |b| = $
જો ${a^x} = b,{b^y} = c,{c^z} = a,$ તો $xyz = . . . .$
$(0.16)^{\log _{2.5}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . to \infty\right)}$ ની કિમત શોધો