જો ${\log _{0.3}}(x - 1) < {\log _{0.09}}(x - 1),$ તો $x$ નો અંતરાલ મેળવો.
$(2,\infty )$
$(-2, -1)$
$(1, 2)$
એકપણ નહીં
${\log _7}{\log _7}\sqrt {7(\sqrt {7\sqrt 7 } )} = $
જો ${1 \over {{{\log }_3}\pi }} + {1 \over {{{\log }_4}\pi }} > x,$ તો $x$ એ .. . .. .
જો $x = {\log _3}5,\,\,\,y = {\log _{17}}25,$ તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે ?
જો ${\log _7}2 = m$ તો ${\log _{49}}28 = . . . .$
જો ${1 \over 2} \le {\log _{0.1}}x \le 2$ તો