$CaC_2$ માંના $C_2^{2 - }$ માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .
એક $\sigma $ અને એક $\pi$ બંધ
એક $\sigma $ અને બે $\pi$ બંધ
બે $\sigma $ અને બે $\pi $ બંધ
બે $\sigma $ અને એક $\pi $ બંધ
આણ્વિય કક્ષક સિદ્ધાંત મુજબ $Li_2^ + $ અને $Li_2^ - $ ના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ સાચુ છે ?
નીચેના પૈકી શામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ?
$\mathrm{N}_{2}$ અણુ ત્રિબંધ ધરાવે છે તે આણ્વીય કક્ષક ચિતાર વડે સમજાવો. તે ઉપરાંત $\mathrm{F}_{2}$ એકલબંધ તેમજ $\mathrm{Ne}_{2}$ માં બંધ બનતો નથી. તે સ્પષ્ટ કરો.
આણ્વિય આયન $N_2^ + $ માટે, આણ્વિય કક્ષક આલેખમાં ${\sigma _{2p}}$ આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.
${\rm{H}}_2^ + ,{\rm{He}}_2^ + ,{\rm{He}}_2^{2 + }$ માં બંધકમાંક આપો.