ગણ. $S=\left\{\theta \in[-4 \pi, 4 \pi]: 3 \cos ^{2} 2 \theta+6 \cos 2 \theta-10 \cos ^{2} \theta+5=0\right\}$ માં ધટકોની સંખ્યા.$\dots\dots\dots$છે.
$32$
$33$
$34$
$35$
સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો સમીકરણ $tan^4x -2sec^2x + [a]^2 = 0$ ને ઓછામાં ઓછા એક ઉકેલ હોય તો $'a'$ નો વિસ્તારગણ મેળવો (જ્યાં $a \in R$ )
(નોંધ : $[.]$ એ પૂર્ણાક મહતમ વિધેય છે)
જો $\cos \theta + \cos 2\theta + \cos 3\theta = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $\sqrt {\tan \theta } = 2\sin \theta ,\theta \in \left[ {0,2\pi } \right]$ ના ઉકેલોની સંખ્યા કેટલી મળે ?
$\alpha=\sin 36^{\circ}$ એ સમીકરણ $\dots\dots\dots$નું એક બીજ છે.