જો $\tan (\pi \cos \theta ) = \cot (\pi \sin \theta )$, તો $\sin \left( {\theta + \frac{\pi }{4}} \right) = . . . .$
$\frac{1}{{\sqrt 2 }}$
$\frac{1}{2}$
$\frac{1}{{2\sqrt 2 }}$
$\frac{{\sqrt 3 }}{2}$
જો $\alpha ,\,\beta ,\,\gamma $ અને $\delta $ એ સમીકરણ $\tan \left( {\theta + \frac{\pi }{4}} \right) = 3\,\tan \,3\theta $ ના ઉકેલો હોય તો $tan\, \alpha + tan\, \beta + tan\, \gamma + tan\, \delta $ ની કિમત મેળવો.
સમીકરણ $5$ $cos^2 \theta -3 sin^2 \theta + 6 sin \theta cos \theta = 7$ના અંતરાલ $[0, 2 \pi] $ માં કુલ કેટલા ઉકેલો મળે ?
જો $\tan \theta + \tan 2\theta + \sqrt 3 \tan \theta \tan 2\theta = \sqrt 3 ,$ તો
$2 \cos ^{2} x+3 \sin x=0$ ઉકેલો.
સમીકરણ $tan(\pi\, tanx) = cot(\pi\, cot\, x)$ ના ઉકેલગણ મેળવો